Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

રાજ્યમાં સ્ટેમ્પના સુધારેલ દરનો અમલ શરૂ :સોગંદનામામાં મિનિમમ 50નો સ્ટેમ્પ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં સ્ટેમ્પના સુધારેલ વધારેલ દરનો અમલ શરૂ કરવામાં આવ્યો છે . ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ ના સુધારેલ દર નો અમલ તા. ૫/૮/૨૦૧૯ થી શરૂ ગુજરાત રાજ્ય ની દરેક  મામલતદરની કચેરી માં ખાસ કરીને ફિક્સ ડયુટી સંબંધિત લેખ જે ઈ- ધરા માં નોધ સાથે રજૂ થતા હોય છે તેવા લેખોમાં આવતીકાલે નોટીફિકેશન ની વિગતે ની રકમના લેખો જ રજૂ થાય તે સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર દ્વારા નોટિફિકેશન સરકારી કચેરી ઓ માં વિવિધ કામો માટે રજૂ થતા સોગંદનામાં માં મિનિમમ ૫૦ ના દર ના સ્ટેમ્પ પેપર પર જ થશે અન્ય ડોક્યુમેન્ટ કરાર સમતી લેખ એગ્રીમેન્ટ ૧૦૦ થી લઈ ૩૦૦ રૂપિયા ના સ્ટેમ્પ પેપર પર જ થશે સર નિરીક્ષક નોંધણી કચેરી ગાંધીનગર દ્વારા સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ ના સુધારેલ દરો નો કાલ થી રાજ્યભર માં અમલ શરૂ.કરાયો છે

(10:40 am IST)