Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

ભિલોડામાં એક કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો :નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

ભિલોડામાં એક કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે ભારે વરસાદને કારણે નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે શહેરના નવા ભવનાથ,ગોવિંદનગર,પટેલફળીમાં પાણી ભરાયા છે. ભારે પવન સાથે વરસાદ આવતા ઠંડક પ્રસરી છે

(10:32 pm IST)