Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ :મોડાસા હાઇવે પર ખોડંબા પાસે બે ફૂટ પાણી ભરાયા

શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે ભારે વરસાદને કારણે મોડાસા-શામળાજી હાઇવે પર ખોડંબા પાસે પાણી ભરાયા છે ખોડંબા ગામ પાસે બે ફૂટ સુધી પાણી ભરાયા હતા હાઇવે પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે 

(8:43 am IST)