Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

સોમવારે નવસારી જિલ્લાની તમામ શાળા-કોલેજો બંધ રાખવા આદેશ

નવસારી :ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને ધ્યાને લઇને આવતીકાલે સોમવારે નવસારી જિલ્લાની તમામ પ્રાથમિક,માધ્યમિક,ઉચ્ચતર માધ્યમિક,,સરકારી,ખાનગી,ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ સહીત શાળા કોલેજો બંધ રાખવા ડીપીઈઓએ સૂચના આપી છે

  જિલ્લાના તમામ ટીપીઈઓ ,બીઆરસી,સીઆરસી તેમજ આચાર્ય,મુખ્ય શિક્ષકોને આદેશ અપાયો છે

 

(8:29 pm IST)