Gujarati News

Gujarati News

News of Sunday, 5th August 2018

મગફળી કૌભાંડ મામલે ડે. મુખ્યમંત્રી નિતીન પટેલનો ઢાક પિછોડોઃ બિન્દાસ કહ્યું કોંગ્રેસના કાર્યકરો પણ પકડાયા છે. તમામ સામે કડક કાર્યવાહીની ખાત્રી આપી છેઃ કોઇને છોડવામાં નહિ આવે

અમદાવાદ : સૌરાષ્ટ્ર-ગુજરાતનાં ગાજેલા મગફળી કૌભાંડમાં આજરોજ મીડીયા સમક્ષ આવેલા ડેપ્યુટી સીએમ નીતિનભાઇ પટેલે મગફળી કૌભાંડ મામલે ઢાક પીછોડો કરવાની કોશિષ કરી કહ્યું કે આ કૌભાંડમાં કોંગ્રેસીઓ પણ સામેલ છે. નિષ્પક્ષ પોલીસ તપાસ થશે અને કોઇને પણ જવાબદાર હશે તો તેને છોડવામાં નહીં આવે કાયદેસરની કડક કાર્યવાહી થશે.

(2:29 pm IST)