Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

નસવાડીમાં ભારે વરસાદ : અશ્વિન નદીમાં પાણી : વહેતા સુકાપુરા અને વેગનાર સંપર્ક વિહોણા બન્યા

બંને ગામના રસ્તા અને કોઝવે પર પાણી ફરી વળ્યું

નસવાડીમાં આવેલી અશ્વિન નદીમા પાણી આવતા સુકાપુરા અને વેગનાર ગામ સંપર્ક વિહોણા બન્યા છે. બંને ગામના રસ્તા અને કોઝવે પર પાણી ફરી વળ્યું હતુ.

  વેગનાર ગામના લોકો જીવના જોખમે ભેખડ પકડી રસ્તો પાર કર્યો હતો. છે.બંન્ને ગામની વસ્તી 300થી વધુ છે. સુકાપુરા ગામની વસ્તી 236 છે. જ્યારે વેગનાર ગામમાં 86 લોકોની વસ્તી છે. ભારે વરસાદને પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

(12:06 am IST)