Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

વલસાડના પત્રકાર ગુજરાત પ્રદેશ ભાજપના લઘુમતી મોરચાના મંત્રી બનવા બદલ ઈલિયાસ મામા પર શુભેચ્છા વર્ષા

(કાર્તિક બાવીશી દ્વારા)વલસાડ શહેર તેમજ આસપાસના લોકો. જેને પ્રેમથી મામા કહે છે તે ઈલિયાસ મલેક , ગુજરાત પ્રદેશ ભાજપના લઘુમતી મોરચાના મંત્રી બનતા વલસાડમાં ખુશીનો માહોલ છે વલસાડમાં ઘણા વર્ષોથી પત્રકાર ધર્મ નિભાવી રહ્યા છે વલસાડ જિલ્લામાં તેમજ આસપાસના વિસ્તારોમાં ખૂબ લોકચાહના ધરાવે છે વલસાડમાં પત્રકારત્વ ક્ષેત્રે સારી નામના મેળવી છે જ્યારે તેમના મો.+919979435786 શુભેચ્છા વર્ષા થઈ રહી  છે

(9:28 pm IST)