Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

વલસાડના મૌધાભાઈ હોલ પાસે સોશિયલ ડિસ્ટન્સને ભૂલતા લોકો

(કાર્તિક બાવીશી) વલસાડ શહેરમાં સવારના સાત વાગ્યા આસપાસના દ્રશ્યો છે સરકારની ગાઈડ લાઈનનું પાલન કરાવનાર તંત્ર નિંદ્રાધીન છે વલસાડ જિલ્લામાં કોરોનાએ ફૂંફાડો માર્યો છે પણ વલસાડ શહેરના મોધાભાઈ હોલ પાસે માનવ મહેરામણ ઉમટે છે જે કામદારો છે અને અમુંક લોકો વાતુંના વડા કરવા ત્યાં બેઠા નજરે પડે છે. જિલ્લાના પોલીસવાળાએ પણ અહીં એક વખત રૂબરૂ આવી આ દૃશ્ય નિહાળવા જેવું છે.

(4:07 pm IST)