Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

ગુજરાતના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત ડેપ્યુટી કલેકટર દરજ્જાના અધિકારી એન્ટી કરપ્સનમાં મુકાયા ;ગૌરવ પંડ્યા છ માસ સુધી ડેપ્યુટેશન પર ફરજ બજાવશે

રાજકોટ :ગુજરાતના રેવન્યુ અને પોલીસ તંત્રના ઇતિહાસમાં સર્વપ્રથમ જીએસ કેડરના ડેપ્યુટી કલેકટર રેન્કના અધિકારીને એન્ટી કરપ્સનમાં ડેપ્યુટેશન પર મુકતો હુકમ થયો છે

  ડાયરેક્ટર ઓફ ફૂડ એન્ડ સિવિલ સપ્લાઈ (ગાંધીનગર ) માં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા ગૌરવ રમેશચંદ્ર પંડ્યાને છ માસના ડેપ્યુટેશન પર ગૃહખાતાના અન્ડરમાં (એન્ટી કરપ્સન ) માં મુકવામાં આવ્યા છે

(9:43 pm IST)