Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

રાજ્યના વિવિધ જિલ્લામાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી સહિતના 70 કર્મચારીઓની આંતરજિલ્લામાં બદલીના હુકમ કરાયા

ગાંધીનગર : રાજ્યના વિવિધ જિલ્લામાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી સહિતના 70 કર્મચારીઓની આંતરજિલ્લામાં બદલીના હુકમ કરાયા છે જે આ મુજબ છે

(8:03 pm IST)