Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

શિક્ષિકાની બેરહેમી :ડીસામાં હોમવર્ક નહિ કરતા ધો,-3ની છાત્રાને ઢોર માર માર્યો:તબિયત લથડી

 

બનાસકાંઠા:જિલ્લાના ડીસામાં વિદ્યાર્થિનીએ હોમવર્ક કરતા શિક્ષિકાએ બેરહેમીથી ઢોર માર માર્યો હતો. જેને લઈને વિદ્યાર્થીની તબિયત લથડી હતી. અંગેની વિગત મુજબ ડીસાની સીઓ સ્કૂલમાં ધોરણ 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની હોમવર્ક કરીને આવી હતી. જેથી હોમવર્ક કરવાની બાબતે શિક્ષિકા શિક્ષિકા ભાવના પટેલે રોષે ભરાય હતી. અને વિદ્યાર્થિનીને ઢોરમાર માર્યો હતો. જેમાં વિદ્યાર્થિનીને પીઠ પર સોળો પડી ગઈ હતી. શિક્ષક ભાવનાબહેને તેને એટલી હદે માર માર્યો હતો કે, વિદ્યાર્થીનીની તબિયત લથડી હતી.

(12:20 am IST)