Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

અમદાવાદમાં હુક્કાબારમાં દરોડોઃ અલગ અલગ ફ્લેવરના હુક્કા ઝડપાયાઃ મેનેજરની અટકાયત

અમદાવાદઃ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના સિંધુ ભવન રોડ પર હૂક્કબાર પર રેડ પાડવામાં આવી. અલગ અલગ ફ્લેવરના હૂક્કા પકડાયા છે.

પોલીસે હુક્કાબારના મેનેજરની અટકાયત કરી છે. સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જયારે રેડ પાડી ત્યારે કેટલાક યુવકો ત્યાં હુક્કાનુ સેવન કરતા હતા.

(8:19 pm IST)