Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

વિજયભાઇને મળતા જૈન વિઝનના સભ્‍યો

રાજકોટઃ જૈન  વીઝન દ્વારા આયોજીત તા.૨૮ને બુધવારના રોજ આવો રે આવો મહાવીર નામ લઇએ ના ભકિત સંગીત કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા ગુજરાત રાજયના મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને ટીમના સભ્‍યો મિલન કોઠારી, ભરત દોશી, ધીરેન ભરવાડા, રજત સંઘવી, બ્રિજેશ મહેતા, મૃણાલ અવલાણી, અલકેશ ગોસાલીયા, વિપુલ મહેતા, રાજીવ ઘેલાણી, રાજેસ મોદી, હિમાંશુ મહેતા, હિરેન સંઘવીનીતિન મહેતા, તથા નેમિષ મહેતા દ્વારા રૂબરૂ ગાંધીનગર જઇને નિમંત્રણ અપાયું હતુ. આ જૈન ભકિત સંગીતમાં અનુકુળતા મુજબ હાજર રહેવા શ્રી વિજયભાઇએ જણાવેલ.

 

(5:21 pm IST)