Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

અમદાવાદમાં લેવાયેલી પીઆઇની પરીક્ષામાં મહિલાઓને અન્યાય થયાની રાવ

 

અમદાવાદ ;અમદાવાદમાં લેવાયેલી પીઆઈની પરીક્ષા માટે ફીઝીકલ પરીક્ષા વિવાદમાં સપડાઈ છે. પરીક્ષામાં કેટલીક મહિલાઓએ પોતાની સાથે અન્યાય થયો હોવાનો આરોપ લગાવ્યો છે. મહિલાઓનો દાવો છે કે નિયત સમયમાં તેમણે દોડ પૂરી કરી લીધી હતી તેમ છતાં તેમને કાઢી મુકવામાં આવી છે. અમદાવાદના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મહિલા પીઆઈ માટેની ફીઝીકલ પરીક્ષા યોજાઈ હતી 

(9:22 am IST)