Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

રાજપીપળા ટેકરા ફળીયા કબ્રસ્તાનમા જુગાર રમતા બે ને રૂ.1860 રોકડ સાથે પોલીસે ઝડપી લીધા: 2 નાશી છૂટ્યા

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા પોલીસે બાતમીના આધારે રાજપીપળા ના ટેકરા ફળીયા કબ્રસ્તાન માં જુગાર પર રેડ કરતા ત્યાં જુગાર રમતા કેટલાક ઈસમો પૈકી પંકજ ઉર્ફ કલ્પેશ પ્રવિણભાઈ વસાવા અને અજય રાજુભાઈ વસાવા બન્ને રહે,ટેકરા ફળીયા રાજપીપળા ને પોલીસે રોકડા રૂપિયા 1860 સાથે ઝડપી લીધા હતા જ્યારે નિતિન ઉર્ફે કાલુ રાજાભાઈ વસાવા અને ગુરદિપ ધરમજી સરદાર બન્ને *રહે,ટેકરા ફળીયા રાજપીપલા (પોલીસને જોઈ ભાગી જતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

(12:48 am IST)