Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીને કોંગ્રેસનું તેડું : દિલ્હી જવા રવાના : વિપક્ષ નેતા તરીકે કાલે નામ જાહેર થાય તેવી સંભાવના

અમરેલી ના ધારાસભ્ય પરેશ ધાનાણીને કોંગ્રેસનું તેડું આવતા તેઓ દિલ્હી રવાના થયેલ છે.વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે તે ફાઇનલ હોવાનું માનવામાં આવે છે રાહુલ ગાંધી સાથે બેઠક બાદ આવતીકાલે જાહેરાત થઇ શકે છે.

(8:29 pm IST)