Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

વડોદરામાં એરફોર્સ જવાનના પુત્રની છરી વડે ગળુ કાપીને હત્યા

વડોદરા : વડોદરામાં એરફોર્સના જવાન પુત્રની છરી વડે ગળુ કાપીને હત્યા કરવામાં આવી છે. આજવા  રોડ વિસ્તારમાં જય યોગેશ્વર ટાઉનશીપ પાસે આ ઘટના બની છે અગમ્ય કારણસર આ હત્યા થયાનું બહાર આવ્યું છે.

(8:29 pm IST)