Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

પેટા ચૂંટણીનાં ભાજપના વિજેતા ઉમેદવારો કાલે ધારાસભ્ય પદનાં શપથ ગ્રહણ કરશે

12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં શપથવિધિ

અમદાવાદ : દિવાળી પહેલા યોજાયેલી પેટાચૂંટણીમાં વિજેતા ઉમેદવારોની શપથવિધી યોજાવા જઈ રહી છે. મંગળવારે ભાજપના ઉમેદવારો વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કરશે

 . ભાજપના ઉમેદવારો 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં શપથ ગ્રહણ કરાશે. જ્યારે કોંગ્રેસના ઉમેદવારો સાતમી નવેમ્બરે ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કરશે.

(9:24 pm IST)