Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

છોટાઉદેપુરના તંબોલિયા ગામના કબીર મંદિરના ગાદીપતી મહંતે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યુ

હંતે કયા કારણોસર આત્મહત્યા કરી તેનું કારણ હજી અકબંધ

છોટાઉદેપુર જિલ્લાના તંબોલિયા ગામના કબીર મંદિરના ગાદીપતી મહંતે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યુ છે.

ઝારખંડના ગિરિડી જિલ્લાના દિને ગૌસ્વામી પાવીજેતપુરના તંબોલિયા ગામે લગભગ દોઢ વર્ષથી કબીર મંદિરમા ગાદી સાંભળતા હતા

  આ મહંત આદિવાસી સમાજમાં ધાર્મિક પ્રવાચનો દ્રારા સમાજ સુધારણાનું કામ કરતા હતા જેને લઈ આદિવાસી સમાજમા તેમનું અનેરૂ માન હતું. મહંતે કયા કારણોસર આત્મહત્યા કરી તેનું કારણ હજી અકબંધ છે

(7:42 pm IST)