Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

મનપાના પદાધિકારીઓ ગાંધીનગરમાં: મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની શુભેચ્છા મુલાકાતે

રાજકોટઃ  આજે બપોરે ગાંધીનગર ખાતે મેયર પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલ, નેતા વિનુભાઇ ઘવા તથા દંડક સુરેન્દ્ર સિંહ વાળા સહિતનાં પદાધિકારીઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની શુભેચ્છા મુલકાત લીધી હતી તે વખતની તસ્વીર. સાથે રાજય કક્ષાનાં મંત્રી અરવિંદ રૈયાણી નજરે પડે છે.

(4:11 pm IST)