Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ ગાંધીનગર કલ્ચરલ ફોરમ ની નવલી નવરાત ૨૦૧૯ ના છઠ્ઠા નોરતે ગરબા રમતા ખેલૈયાઓ ને પ્રોત્સાહિત કરવા ગરબા નિહાળ્યા

ગાંધીનગર : મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ગાંધીનગર કલ્ચરલ ફોરમ ની નવલી નવરાત ૨૦૧૯  ના છઠ્ઠા નોરતે ગરબા રમતા ખેલૈયાઓ ને પ્રોત્સાહિત કરવા ગરબા નિહાળ્યા હતા.

શ્રીમતી અંજલિ બહેન રૂપાણી તેમજ ગાંધીનગર ના મેયર રીટા બહેન પટેલ તેમજ કલ્ચરલ ફોરમ ના અધ્યક્ષ કૃષ્ણકાંત ભાઈ ઝા પણ અવસરે મુખ્ય મંત્રી સાથે જોડાયા હતા

(11:14 pm IST)
  • એક ખાનગી વેધર એનાલીસ્ટ ટવીટ કરી નોંધે છે કે મુંબઇ, થાણે, નવી મુંબઇ, અંબરનાથ, પનવેલ, નાગોથાણે, ડોમ્બીવલી, ખાડાવેલી, શહાપુર, ઇગતપુરી, બાદલપુરા અને નાસીકમાં આજે ગાજવીજ સાથે વરસાદની શકયતા છે access_time 11:34 am IST

  • ૧૪ વર્ષમાં ૩૦ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા: નીતિ આયોગ ના જણાવ્યા પ્રમાણે 2004થી 2018 વચ્ચે ભારતમાં ૩૦ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. access_time 9:30 pm IST

  • ગાંધીનગરમાં રીક્ષાચાલક સંગઠન અને વાહન વ્યવહાર વિભાગ વચ્ચે બેઠક શરૂ : દંડ ઓછો કરવાની માંગ રીક્ષાચાલકોએ ઉઠાવી access_time 5:42 pm IST