Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

રાધનપુર પેટાચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો: ગોવિંદજી ઠાકોર ભાજપમાં જોડાયા

ગુજરાતમાં આ મહિનાના અંત ભાગે આવી રહેલ રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સ્થાનિક કોંગ્રેસના નેતા ગોવિંદજી ઠાકોર ભારતીય જનતા પક્ષમાં જોડાઈ ગયા છે.

(9:21 pm IST)