Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

સુરતના કામરેજમાં ભાજપની ચિંતન શિબિર :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપની સહિતના ઉપસ્થિત

સુરત જિલ્લાના કામરેજ ખાતે ઉમામંગલ હોલમાં ભાજપની ચિંતન શીબિર યોજાઈ રહી છે. આ બેઠકમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ  પટેલ તેમજ કેબિનેટ પ્રધાનો ઉપસ્થિત રહેશે.

 આ ઉપરાંત જિલ્લા સંગઠનના હોદ્દેદારો પણ હાજર રહેશે.આ બેઠકમાં લોકસભાની ચૂંટણીની આગામી રણનીતિને લઈને માર્ગ દર્શન અપાશે.

 

(12:05 pm IST)