Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

વીજળીના પ્રચંડ કડાકા-ભડાકા સાથે રાત્રે ગાંધીનગરમાં ભારે વરસાદ તૂટી પડ્યો: જોરદાર પવન ફુંકાય છે

 ગાંધીનગર : આજેરાત્રે આઠ વાગ્યા પછી પાટનગર ગાંધીનગરમાં બેફામ વાવાઝોડા સાથે જોરદાર વરસાદ ચાલુ જો આ વરસાદ ચાલુ રહ્યો હતો ત્રણ ચાર ઈચ વરસાદ પડી જાય તેવી પૂરી સંભાવના શહેરમાં પાણી ભરાવાના શરૂ થયા છે અને વૃક્ષો તૂટી પડે તેઓ પવન ફૂંકાઇ રહ્યો છે. વીજળીના જબરજસ્ત કડાકા-ભડાકા થઈ રહ્યા છે

(8:32 pm IST)