Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

વરસાદ રીસાઇ ગયો? ગુજરાતમાં છુટા છવાયા ઝાપટા પણ ગાયબઃ રાજકોટ સહિત અનેક જગ્યાએ મીઠો તડકોઃ ચોમાસુ અંતિમ તબકકેઃ દુષ્કાળના ઓઠા

 હાલમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં  છુટાછવાયા હળવા ઝાપટા વરસી જાય છે જો કે તે પણ ગઇકાલથી ઓછુ થઇ ગયું છે સામાન્ય રીતે રાજસ્થાનમાં સૌપ્રથમ ૧ સપ્ટેમ્બર બાદ ગમે ત્યારે ચોમાસુ વિદાઇ લેતુ હોય છે ત્યારબાદ કચ્છ, ઉત્તર ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાંથી વિદાઇ લેતુ હોય છે પરંતુ ચોમાસાના વિદાયની વાત હજુ ઘણી વ્હેલી કહેવાય

(3:06 pm IST)