Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

ખેડુતોના દેવા માફી મુદે કોંગ્રેસ રસ્તાઓ ઉપર ઉતરીઃ રાજયભરમાં દેખાવો

કોંગ્રેસના રાજવ્યાપી દેખાવઃ અમદાવાદ ખેડુતોના મુદ્દે કોંગ્રેસ આવશે રસ્તા પર ઃ ખેડુત દેવામાફી મુદ્દે કોંગ્રેસ રાજયવ્યાપી દેખાવ કરશેઃ તાલુકા કક્ષાએ પ્રદર્શન અને દેખાવ કરાશે

(3:05 pm IST)