Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના ૧૧માં દિવસે પાટીદાર સંસ્થાઓ મેદાનમાં ૬ ટોચની સંસ્થાઓની ખાસ બેઠક હાર્દિકને પારણા માટે મનાવવા અને તેની માગણીઓ અંગે ગંભીર વિચારણા

હાર્દિક મામલે પાટીદાર અગ્રણી સંસ્થાઓ આવી હરકતમાંઃ અમદાવાદમાં આજે ૬ સંસ્થાની ઉમિયા કેમ્પસ સોલામાં મળશે  ખાસ બેઠક ઃઉમિયા માતાજી સંસ્થાના ઉંઝા ઉમિયાધામ સંસ્થાન સિદસરમાં લેશે ભાગઃ વિજય ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ સમસ્ત પાટીદાર સમાજ સંસ્થાન સુરતઃ ખોડલધામ કાગવડ અને સરદારધામ અમદાવાદ પણ બેઠકમાં લેશે ભાગઃ દરેક સંસ્થાના પ્રમુખ ઉપપ્રમુખ અને પ્રતિનિધિ રહેશે હાજર ઃ પાટીદારોની પડતર માંગણી મામલે બેઠકમાં ચર્ચાઃ હાર્દિકને પારણા માટે મનાવવાનો લઇને થશે ચર્ચા

(3:05 pm IST)