Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

જન્માષ્ટમી તહેવારો હેમખેમ પસાર થતા અને હાર્દિકના ઉપવાસ ઉગ્ર સ્વરૃપ પકડતુ જાય છેઃ ભાજપ સરકાર તુરતમાં નિર્ણય લેવા સજજઃ ગંભીરતાથી આગળ વધે છે

 હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન અંગે રાજય સરકાર નજીકના ભવિષ્યમાં લઇ શકે છે  નિર્ણયઃ સરકાર આ મુદા અંગે ગંભીરતાથી આગળ વધી રહી હોવાના એંધાણઃ રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો હેમખેમ પુર્ણ થાય એની જોવાઇ રહી હતી રાહઃ હાર્દિક ઉપવાસ આંદોલન ઉપર રખાઇ રહી હતી સતત નજર

(3:04 pm IST)