Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

હાર્દિકના ટેકામાં કોંગ્રેસ પૂરજોશથી મેદાનમાં : કોંગી પ્રભારી રાજીવ સાતવ કાલે મળવા આવી રહ્યા છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ આવતીકાલે હાર્દિક પટેલને મળવા આવી રહ્યા છે : હાર્દિક પટેલના ઉપવાસને કોંગ્રેસે પૂર્ણ સમર્થન આપ્યુ છે : ખેડૂતોના દેવા માફીના મુદ્દે કોંગ્રેસ હવે ખુલ્લમખુલ્લા હાર્દિકના સમર્થનમાં આવી ગઈ છે

(2:20 pm IST)