Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

સુરતમાં ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર ઉર્મિલાબેન રાણાનો કોરોનાએ ભોગ લીધો

છેલ્લા દસ દિવસથી તેઓ ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા

સુરતમાં ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર ઉર્મિલાબેન રાણાનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે. તેમણે કોરોના પોઝિટીવ હતો અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. કોવિડની ગાઈડલાઈન પ્રમાણે પ્રોટોકોલ મુજબ તેમની અંતિમવિધિ કરવામાં આવી.

 તેણીનું  સવારના પાંચ વાગ્યાના સમય દરમિયાન હોસ્પિટલમાં તેમનું મોત થયું. છેલ્લા દસ દિવસથી તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.

(1:57 pm IST)