Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

વલસાડના રસ્તા પર રખડતા ઢોરોનું રસ્તારોક આંદોલન :કોઇ અકસ્માત થાઈ તો નવાઈ નહી

નગર પાલિકા સામે જાગૃત નાગરિકોમાં રોષ

(કાર્તિક બાવીશી દ્વારા  )વલસાડ શહેરના મુખ્યમાર્ગો પર ઢોરોઓનો રસ્તા રોકો આંદોલન હોઇ તેમ રસ્તા પર બેઠા છે.જો કોઈ વાહન ચાલકો સાથે મુંગા જાનવરોનું અકસ્માત થાય અને કોઈ વાહન ચાલક અથવા મુંગા પશુનું જીવ જાય તો જવાબદાર કોણ પ્રશ્ન ઉદભવે છે. મુદ્દો આજથી નહિ પરતું  વર્ષોથી ચાલી આવે છે.ત્યારે વલસાડ નગરપાલિકા દ્વારા જો વહેલી તકે રસ્તા પર રઝળતા મુંગા પશુઓને પકડી પાંજરાપોળ મોકલે એવી શહેરની જાગૃત નાગરિકોમાં માંગ ઉઠવા પામી છે.

(11:31 pm IST)