Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

રાધનપુરની સહયોગ હોટલમાં ગળેફાસો ખાઈને યુવકનો આપઘાત ;પ્રેમ પ્રકરણને કારણે જીવન ટૂંકાવ્યું

સ્યુસાઇડ નોટમાં યુવતીના સબંધીઓ વારંવાર ધમકી આપતા હોવાનો ઉલ્લેખ

 

રાધનપુરમાં એક યુવકે પ્રેમ પ્રકરણ મામલે આપઘાત કરી લેતા ચકચાર મચી છેદિનેશ પ્રજાપતિ નામના યુવકે રાધનપુરની સહયોગ હોટલમાં આપઘાત કર્યો હતો. દિનેશે આપઘાત કરવા માટે હોટેલનો રૂમ ભાડે લીધો હતો.

 આપઘાત કરતા પહેલા તેણે સુસાઈટ નોટ લખી ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યુ હતું. સુસાઈટ નોટમાં દિનેશે  બિનિતા નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતાયુવતીના સંબંધીઓ દ્વારા વારંવાર ધમકી આપવામાં આવતા  યુવકે મોતને વ્હાલુ કર્યુ હતુંત્યારે મામલે પોલીસે સુસાઈટ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

(10:35 pm IST)