Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

સમીના લંપટ ડોક્ટર : પિતાપુત્રનો વીડિયો વાયરલ કરનાર કમ્પાઉન્ડર ઈરફાન યાસીન પઠાણ ઝડપાયો

લંપટ ડોકટરના 8 જેટલા વીડિયો બનાવ્યા હોવાનું કમ્પાઉન્ડરે રટણ કર્યુ:બે મોબાઈલ જપ્ત

પાટણના સમીના  લંપટ પિતાપુત્રનો વીડિયો વાયરલ કરનાર કમ્પાઉન્ડર ઈરફાન યાસીન પઠાણની સમી ટાઉનમાંથી અટકાયત કરવામાં આવી છે.

  લંપટ ડોકટરના 8 જેટલા વીડિયો બનાવ્યા હોવાનું કમ્પાઉન્ડરે રટણ કર્યુ હતુ. સમી પોલીસે કમ્પાઉન્ડર પાસેથી 2 મોબાઇલ કબજે કરીને પૂછપરછ હાથ ધરી હતી. બીજી તરફ ડો.મહેન્દ્ર મોદીની સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય મામલે સમી પોલીસે ફરી અટકાયત કરી હતી. કલમ 377 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

(12:44 am IST)