Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતાના કાર્યાલયમાં ફરજ બજાવતા રાજુભાઈ શાહને કોરોના વળગ્યો : દુઃખદ નિધન

અમદાવાદ : ગુજરાત વિધાનસભાના વિરોઘ પક્ષના નેતાશ્રીના કાર્યાલયમાં ફરજ બજાવતા  રાજુભાઈ શાહ (હવાલદાર, કલાસ - 4) ને ગઈકાલે કોરોના પોઝિટીવ આવ્યો હતો.અને આજે તા,4ના રોજ વહેલી સવારે તેમનુ દુઃખદ અવસાન થયેલ છે.

(8:46 pm IST)