Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ગુજરાતમાં નવા ૩૮ કેસ સાથે કુલ ૫૪૬૯ કોરોના પોઝીટીવ કેસઃ વધુ ૧ મૃત્યુઃ કુલ ૨૯૧

ભાવનગર-૧૭, વડોદરા-૧૧, સુરત-૨, અમદાવાદ-૮ નવા કેસ

આજે બપોરે ૧૨ સુધીમાં અમદાવાદમાં વધુ ૮ કેસ સાથે કુલ ૩૮૨૫ કેસ અને ૨૦૮ મોત થયા છે.સુરતમાં ૨ વધુ કેસ અને ૧ વધુ મૃત્યુ સાથે ૧૧ મોત થયા છે.વડોદરામાં વધુ ૧૧ કેસ સાથે ૩૬૧ કોરોના કેસ થયા છે.

ભાવનગરમાં એક સાથે ૧૭ કેસ નોંધાતા કુલ આંક રાજકોટથી વધુ એટલે કે ૭૦ થયો છે

(1:00 pm IST)