Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

ગુજરાત હાઇકોર્ટે પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

ગુજરાત હાઇકોર્ટે પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ... પ્રોહિબિશનના ગુનામાં આરોપી બુટલેગરો તકનો લાભ લઇને ભાગી ગયા હોવાની 'ડિઝાઈન એફઆઈઆર' નોંધવાનું ગુજરાત પોલીસમાં ચલણ બની ગયું હોવાનું હાઈ કોર્ટે ટાંકયું... ૧ મે ૨૦૧૮ થી આજદિન સુધી રાજયના તમામ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલી પ્રોહીબીશન ના કેસોની માહિતી નો રિપોર્ટ કોર્ટમાં રજુ કરવા હાઈકોર્ટે કર્યો આદેશ... તબક્કાવાર માંગેલી માહિતીમાં પોલીસ સ્ટેશનનું નામ એફ આઈ આર નો નંબર અને તારીખ ભાગી ગયેલા આરોપીનું નામ રેડ માં પોલીસકર્મીનું નામ, જગ્યા અને વાહન નંબર, અને જીલ્લાવાર નોંધાયેલા કેસો ની માહિતી નો રિપોર્ટ રજૂ કરવા કોર્ટનો હુકમ.. અગાઉની બાતમી હોવા છતાં કરેલી રેડમાં આરોપી ભાગી જાય તેવા કિસ્સાઓમાં શું પગલાં લેવા તે માટે in-houce મિકેનિઝમ બનાવ્યું કે નહીં તેનો પણ સરકારે આપવાનો રહેશે રિપોર્ટ

(5:04 pm IST)