Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

ફાની વાવાઝોડાના કારણે ઓડિશા-પ.બંગાળ તરફની ટ્રેનો રદ થતા અમદાવાદ સ્ટેશને યાત્રિકો પરેશાન

અમદાવાદમાં ગઇકાલે ઓડિશા-પ.બંગાળ તરફની ટ્રેનો રદ થતા યાત્રિકો રેલ્વે સ્ટેશને ફસાઇ ગયા હતાં. તે દેખાય છે.

(3:12 pm IST)