Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

મુખ્યમંત્રી વિજયભાઈએ દિલ્હીમાં ગુડિયાવાલ મંદિરનાભાજપના ઉમેદવારના સમર્થનમાં જાહેરસભા સંબોધી

અમદાવાદ :ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નવી દિલ્હીમાં ગુડિયાવાલ મંદિર પશ્ચિમ દિલ્હીના ભાજપના ઉમેદવાર શ્રી પ્રવેશ સાહિબસિંહના સમર્થનમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારના અનેકવિધ વિકાસકામોની શૃંખલા વર્ણવીને ભાજપના ઉમેદવારને જંગી બહુમતીએ જીતાડવા આહવાન કર્યું હતું

(11:12 am IST)