Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દિલ્હીમાં સભા ગજવી : ગૌતમ ગંભીરના પ્રચારાર્થે જાહેરસભાને કર્યું સંબોધન

અમદાવાદ :ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દિલ્હીમાં સભા ગજવી હતી નવી દિલ્હીના ગુજરાત વિહારમાં ભાજપના લોકસભા ચૂંટણી  ઉમેદવાર ગૌતમ ગંભીરના પ્રચાર માટે જાહેર સભાને સંબોધન કર્યું હતું

  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા ભાજપ સરકારની સિદ્ધિઓ વર્ણવીને ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરને વિજયી બનાવવા હાકલ કરી હતી

(11:09 am IST)