Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

સુરતમાં પિતા-પુત્ર ઉપર દિપડાએ કર્યો હુમલોઃ સ્થાનીકો બચાવમાં આવતા દિપડાનું મોત

સુરતના માંગરોળ તરસાડીનગરની ઘટનાઃ પિતા-પુત્ર પર દિપડાએ કર્યો હુમલોઃ હુમલા કરતા સ્થાનીકો આવ્યા બચાવમાં : દીપડા સાથે ઝપાઝપીમાં દીપડાનું મોત

(3:38 pm IST)