Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

બગોદરા પાસે ત્રીપલ અકસ્માતઃ ડમ્પર ચાલકનું મોત

ડમ્પર ટ્રક અને એસટીબસ વચ્ચે અકમાતઃ ડમ્પર પલટી મારી ગયું

વઢવાણ, તા.૪: બગોદરા હાઇવે પર ડમ્પર ટ્રક અને એસટીબસ વચ્ચે  ત્રીપલ અકસ્તમાત- ડમ્પર ચાલકનું મોત તથા વ્યકતઓને ઇજા થઇ છે.

અકસ્માતમાં કપચી ભરેલી ડમ્પર પલટી મારતા ડમ્પર ચાલક ગોહિલ શૈલેષ ભાઈ પરષોત્ત્।મભાઇ રહે ગામ શિયાળ તાલુકો બાવળા મોત નિપજયું હતું જયારે અન્ય બે લોકોને ઈજા થવા પામી હતી બોલ ત્યારે બગોદરા ૧૦૮ દ્વારા બંને ઇજાગ્રસ્તોને બગોદરા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા અકસ્માતને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને હાઇવે પર વાહનોને દૂર-દૂર સુધી લાંબી કતારો લાગી ગઇ હતી ઘટનાની જાણ બગોદરા પોલીસને થતા બગોદરા પોલીસ મથકના પીએસઆઇ તથા સ્ટાફના લોકો ઘટના સ્થળે પહોંચી અકસ્માત થયેલા વાહનોને અડચણરૂપ થતા દૂર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કર્યો હતો તથા મરણ જનાર લાશનો કબજો લઈ બગોદરા આરોગ્ય કેન્દ્ર પર પીએમ અર્થ ખસેડાયા હતાને વધુ તપાસ બગોદરા પોલીસે હાથ ધરી હતી.

(3:33 pm IST)