Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

સુરત રેન્જ આઇ.જી.પી કચેરીનો એ.એસ.આઇ પાંચ લાખની લાંચ લેતાં ઝડપાયો; એક વચેટિયો પણ એસીબીના સકંજામાં

સુરત રેન્જ આઇ.જી.પી કચેરીનો એ.એસ.આઇ રૂપિયા પાંચ લાખની લાંચ લેતાં ઝડપાયો છે તેમજ  એક વચેટિયો પણ એસીબીના સકંજામાં સપડાયો છે,એક પીએસઆઇ ને પણ છાંટા ઉડશે  મનાય રહ્યું છે  અમદાવાદ રેન્જના લાંચ કાંડ બાદ સુરત રેન્જ નો પોલીસમેન લાખોની લાંચમાં ઝડપાતા ચકચાર જાગી છે

(7:42 pm IST)