Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

શું દુબઈમાં પ્રોપર્ટી ખરીદવી ફાયદાકારક છે?: વાર્તાલાપ

 અમદાવાદઃ દુબઈ ઈન્વેસ્ટમેન્ટ બજાર રોકાણકારોને અનેક અવસર આપે છે. જેના દ્વારા તેઓ ગ્લોબલ પ્રોપર્ટી બજારમાં અતુલનીય ફાયદો મેળવી શકે છે. છતાં વર્તમાનમાંમ બજાર રોકાણકારોના પક્ષમાં નથી પરંતુ તથ્ય જણાવે છે કે દુબઈ હજી પણ સૌથી આકર્ષક અને સુરક્ષિત રોકાણ છે. જે રોકાણ પર ૮ થી ૧૦ ટકાનો શ્રેષ્ઠ રિટર્ન આપે છે. જે ફકત વધતાં રહેવાની આશા છે ડેન્યુલ ગ્રુપના ફાઉન્ડર તથા ચેરમેન રિઝવાન સાજને કહ્યુ છે કે રોકાણ હવે ભૌગોલિક સીમાઓ સુધી સીમિત નથી રહતા લોકો વિકસિત અર્થવ્યવસ્થા તરફ જઈ રહ્યા છે અને સારા રિટર્ન પ્રાપ્ત કરવા માટે આ શહેરોમાં રોકાણ કરી રહ્યા છે.

આ સંપત્તિમાં રોકાણ કરવાથી શ્રેષ્ઠ કાઈ નથી જે મહત્વપૂર્ણ ઉપરાંત સમજવામાં સરળ હોય આ સિવાય ભવિષ્યનું એક શહેર છે. જે સંભાવના યુકત ક્ષેત્રીય  બજારોનો ગેટવે તથા બિઝનેસનું ગ્લોબલ કેન્દ્ર છે. અહીં સ્થાનીય તથા આંતરરાષ્ટ્રીય વસ્તુઓ ઉપલબ્ધ છે. પૂર્વ અને પિશ્ચમ વચ્ચે એક સામરિક મહત્વના સ્થાન પર સ્થિત દુબઈ વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રકચર તથા અન્ય ફાયદાઓ સાથે દુબઈ રોકાણના કેન્દ્રના રૂપમાં ઉભરી આવ્યુ છે. અહી પ્રોપર્ટીની કિંમત હજી પણ ઓછી હોવાનું અને દુબઈને ન્યુયોર્ક તથા મિડલ ઈસ્ટનું ન્યુયોર્ક કહી શકાય છે. અહી શ્રેષ્ઠ સ્થાન તથા સસ્તા મુલ્ય પ્રસ્તુત કરતાં હાઈ- એન્ડ લેઝર અને બિઝનેશ સુવિધાઓ મળતી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

(3:43 pm IST)