-
વરરાજા શોટસ પહેરીને પરણવા બેસી ગયા access_time 3:00 pm IST
-
આ દેશમાં વેક્સિનના બદલામાં પીવડાવવામાં આવે છે બિયર..... access_time 5:16 pm IST
-
બે ફિલ્મોને કારણે ચર્ચામાં ભૂમિ access_time 10:01 am IST
-
યુકે : લોકડાઉનમાં જોબ ન મળી તો ગર્લ્સ સ્ટુડન્ટે ઇન્ટરનેટ પર વેંચી પોતાની ઇન્ટીમેટ તસ્વીરો access_time 11:55 am IST
ખેડા તાલુકાના રઢુ-નાયકા રોડ પર રાત્રીના સમયે પોલીસે દેશી-વિદેશી દારૂના કટિંગ પર દરોડા પાડ્યા: 81 હજારના જથ્થા સાથે ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ

ખેડા: તાલુકાના રઢુ-નાયકા રોડ પર ગતરાત્રિના સમયે વિદેશી દારૂના થઈ રહેલા કટીંગ ઉપર પોલીસે છાપો મારતાં નાશભાગ મચી જવા પામી હતી. પોલીસે ૮૧૬૦૦ના વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડ્યો હતો. પોલીસે zપકડાયેલ ઈસમ તેમજ દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર એમ મળી કુલ ત્રણ ઈસમો વિરૂધ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ એલસીબીની ટીમ ગતરાત્રિના સમયે ખેડા પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળી હતી. દરમિયાન રઢુ-નાયકા રોડ પર આવેલ જગત એગ્રો કંપની નજીક ઈનોવા ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવી ત્યાં માલનું કટીંગ કરવામાં આવનાર હોવા અંગેની માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે જગત એગ્રો કંપની નજીક આવેલ ગરનાળા પાસે વોચમાં ગોઠવાયાં હતાં. દરમિયાન રાત્રીના પોણા બે વાગ્યાના અરસામાં નાયકા તરફથી સિલ્વર કલરની ઈનોવા ગાડી નં. જીજે-૦૫, સીજી-૫૬૦૦ ગરનાળા નજીક આવી ઉભી રહી હતી. અને તરત જ એક ઈસમ બાઈક નં. જીજે-૦૧, એમજી-૯૮૫૭ લઈ ત્યાં આવી પહોંચ્યો હતો. ગાડીનો ચાલક ગાડીમાંથી બહાર નીકળી બાઈક પર આવેલ ઈસમ સાથે વાત કરતો હતો. બરાબર તે જ વખતે એલસીબી પોલીસની ટીમ કોર્ડન કરી ગાડી નજીક પહોંચી હતી. તે વખતે બાઈક પર આવેલ ઈસમ પોલીસને હાથતાળી આપી અંધારાનો લાભ લઈ ભાગી છુટવામાં સફળ બન્યો હતો.
-
પાકિસ્તાન મરીન એજન્સી ગુજરાત દરિયાકાંઠેથી 18 માછીમારો સહિત 3 બોટ બળજબરીથી ઉપડી ગયાનું જાહેર થયું છે access_time 12:50 am IST
-
પોરબંદરના કુતિયાણામાં મોડી સાંજે વરસાદી ઝાપટું :જગતના તાતની હાલત કફોડી બની access_time 11:23 pm IST
-
વિજયભાઈ રૂપાણીના ભત્રીજા અને ભત્રીજા વહુને બગોદરા પાસે અકસ્માત : બંને હેમખેમ : ઝાયડ્સ હોસ્પિટલમાં એક દિવસ દેખરેખ હેઠળ રાખેલ છે : આજે બપોરે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સગા ભત્રીજા શ્રી અમિનેષ રૂપાણી અને તેમના પત્નિ શ્રીમતી વિમી રૂપાણીને બગોદરા પાસે અકસ્માત નડ્યો હતો. સામેની સાઇડેથી ગમે તે કારણોસર કોઈ મોટર અમિનેષના મોટરની દિશામાં આવી ટકરાતા અમિનેષને અને તેના પત્નિ બંનેને તાત્કાલીક અમદાવાદ સાવચેતીરૂપે લઈ જવામાં આવેલ. ઝાયડ્સ હોસ્પિટલમાં સીટી સ્કેન અને બધી જ તપાસ કરતા સંપૂર્ણ નોર્મલ અને ભયમુકત હોવાનું જાણવા મળે છે, આમ છતા તેમને એક દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. અમિનેષ અને વિમીબેનની તબિયત સારી છે. બંને ભયમુકત છે. access_time 3:56 pm IST
-
ટ્રેડ વોરની દહેશત વચ્ચે સેંસેક્સ ૧૨૭ પોઇન્ટ ગગડીને અંતે બંધ access_time 7:49 pm IST
-
અગસ્તા વેસ્ટલેન્ડ ગોટાળાથી જોડાયેલ મની લોન્ડરીંગ મામલામાં રતુલ પુરીને મળ્યા જામીન access_time 11:50 pm IST
-
પુત્રવધુને કરીયાવર પ્રશ્ને ત્રાસ આપવા અંગે સાસરીયાનો છૂટકારો ફરમાવતી કોર્ટ access_time 3:47 pm IST
-
પામ સીટી રોડથી રૈયા રોડ સુધી પેવર - રીકાર્પેટ access_time 3:42 pm IST
-
મનહર પ્લોટમાં રાજસ્થાની વૃધ્ધ ધનરાજભાઇએ અગ્નિસ્નાન કર્યુ access_time 3:53 pm IST
-
જામનગરમાં બાળ રસીકરણનો પ્રારંભ access_time 1:32 pm IST
-
સાંભળો ભાઈ સાંભળો... દેશમાં ભ્રષ્ટાચારનું સૌથી ઓછું પ્રમાણ ગુજરાતમાં હોવાનું સર્વેનું તારણ access_time 12:17 pm IST
-
જકાર્તામાં બોંબ વિસ્ફોટની ઘટનામાં એકની હાલત ગંભીર access_time 6:35 pm IST
-
અલગ-અલગ રૂમમાં સૂવે છે ટ્રમ્પ અને એમના પત્ની મેલાનિયાઃ પુસ્તકમાં દાવો access_time 11:15 pm IST
-
ફેફસાંની તકલીફને કારણે પીઠ પર હવા ભરેલો પરપોટો ઊપસી આવ્યો છે access_time 3:45 pm IST
-
દિગ્ગ્જ ફૂટબોલર રોનાલ્ડોએ જીત્યું સેરી-એ-પ્લયેર ઓફ ધ યરનું ખિતાબ access_time 4:58 pm IST
-
વોર્નર મારો રેકોર્ડ તોડે એની હું રાહ જોઇ રહયો હતોઃ બ્રાયન લારા access_time 3:48 pm IST
-
તમિલનાડુ રણજી ટીમનો સુકાની બન્યો વિજય શંકર access_time 4:56 pm IST
-
વધુ સારુ કામ કરવાનું જસ્મીન પર દબાણ access_time 12:35 pm IST
-
જૈકલીનની ખુશી access_time 12:36 pm IST
-
રિલીઝ થયું 'પાણીપત'નું રોમાન્ટિક સોન્ગ 'સપના હૈ સચ હૈ' access_time 4:30 pm IST