Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

ઈ-મેમો આવ્‍યો છે અને નથી ભર્યો દંડ તો ચેતી જજો, પોલીસ આવશે ઘરે

અમદાવાદ, તા.૩: અમદાવાદમાં ઈમેમોનો દંડ ભરપાઈ ન કરનારા લોકો સામે ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ દ્યરી છે. ટ્રાફિક પોલીસે ૨૮૦૦ લોકોને દ્યરે દ્યરે જઈને તેમને નોટીસ ફટકારી. જેમા પૂર્વ વિસ્‍તારમાં ૧૨૦૦ જેટલા અને પશ્ચિમ વિસ્‍તારમાં ૮૦૦ જેટલા લોકોને નોટીસ ફટકારવામાં આવી. રોજના ૨૫૦૦ જેટલા ઈમેમો વાહન ચાલકોને ફટકારવામાં આવે છે.

૨૫૦૦ની સામે માત્ર ૧૦૦ જેટલા લોકો દંડ ભરપાઈ કરે છે. ટ્રાફિક પોલીસે જે લોકોને નોટીસ આપી છે..તે લોકો નોટીસ આપ્‍યા બાદ પણ દંડ નહી ભરે તો તેમનું લાઈસન્‍સ અને આરસીબુક રદ કરવામાં આવશે. આ સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે ૫૦ જેટલા લોકોનું લિસ્‍ટ તૈયાર કરીને રાખ્‍યું છે જેમની સામે આરટીઓ દ્વારા કાર્યવાહી થશે.

 

(1:42 pm IST)
  • પોરબંદરના કુતિયાણામાં મોડી સાંજે વરસાદી ઝાપટું :જગતના તાતની હાલત કફોડી બની access_time 11:23 pm IST

  • માનવ સંસાધન મંત્રાલય કહ્યું છે કે તુરતમાં નવી શિક્ષણ નીતિ જાહેર કરી દેવાશે access_time 12:50 am IST

  • જીડીપીના આંકડા મામલે ભાજપના સાંસદ નિશાકાન્ત દુબેએ કહ્યું જીડીપી કોઈ બાઇબલ કે રામાયણ નથી : થોડા વર્ષોમાં જીડીપીની જરૂરિયાત નહિ રહે : નિશાકાન્ત ડૂબેએ જીડીપીની થિયરી પર સવાલ ઉઠાવ્યા : તેઓએ કહ્યું જીડીપીને બદલે સતત આર્થિક વિકાસનું મહત્વ છે access_time 1:17 am IST