Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

વડોદરામાં કેન્દ્રીય સુરક્ષાદળોની ટુકડી તહેનાત કરાઈ : સ્થાનિક પોલીસ સાથે રાવપુરા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ

રાવપુરા, પાણીગેટ સહિતના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં CRPF તહેનાત

વડોદરા :ગુજરાત વિધાનસભાની  ચૂંટણીની જાહેરાત થતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. વડોદરામાં કેન્દ્રીય સુરક્ષાદળોની ટુકડી તહેનાત કરી દેવાઇ છે. સ્થાનિક પોલીસ સાથે રાવપુરા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ. વડોદરાના સંવેદનશીલ વિસ્તારોમાં CRPFની ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે. રાવપુરા, પાણીગેટ સહિતના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં CRPF તહેનાત છે

(6:36 pm IST)