Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

અમદાવાદમાં 152 પોલીસ કર્મીઓને 44માંથી 36 ઈંચની કમર કરવા સૂચના

અમદાવાદમાં પોલીસકર્મીઓનો વજન ઘટાડવા સૂચન કરવામાં આવ્યુ છે. જેથી કરીને વધુ સારી કામગીરી કરી શકાય. માટે એક ઈન્સ્પેક્ટર, 7 સબ-ઈન્સપેક્ટર, 144 આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, હેડ હોન્સ્ટેબલ સહિત 152 પોલીસકર્મીઓને 44માંથી 36ની કમર બનાવવાનું સૂચન કરવામાં આવ્યુ છે. પોલીસકર્મીઓની ફાંદ ઘટાડવા માટે વિવિધ હોસ્પિટલો સાથે ટાઈ અપ કરી 3 મહિનાનો પ્રોગ્રામ તૈયાર કરાયો છે.

(2:03 pm IST)