Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

સુરતના અમરોલીમાં ડુપ્લીકેટ પાનમસાલાના વેચાણનું કૌભાંડ ખુલ્યું :બે આરોપીની ધરપકડ

પીપલોદના સેલ્સમેનની બાતમીના આધારે દરોડો :એક લાખનો મુદામાલ જપ્ત

 

સુરતા :પીપલોદ ખાતે રહેતા રાજેન્દ્ર નામના એક સેલ્સમેનને અમરોલી વિસ્તારમાં કેટલાક ઈસમો દ્વારા તેની કંપનીના ડુપ્લીકેટ પાન મસાલાનું વેચાણ થઇ રહ્યાની બાતમી મળી હતી. બાબતે અમરોલી પોલીસને જાણ કરતાં પોલીસે  દરોડો પાડ્યો હતો.

  દરોડામાં બે ઈસમો રંગેહાથ ઝડપાઈ ગયા હતાં. ઝડપાયેલા બંને ઈસમો ડુપ્લીકેટ પાન મસાલાનાને ઓરીજીનલ પાન મસાલા તરીકે તૈયાર કરી બજારમાં વેચતા હતાં.

પોલીસે કારખાનામાંથી કુલ 1 લાખથી વધુની મત્તા કબજે કરીને બંને આરોપીઓની ધરપડક કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:27 pm IST)