Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

દિવસભરના બફારા બાદ સુરતમાં વરસાદની એન્ટ્રી :વાતાવરણમાં ઠંડક પ્રસરી

સુરત ;દિવસભરના બફારા બાદ સુરતમાં વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. સુરતના વરાછા, કતારગામ, અમરોલી વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.જયારે શહેરના અન્ય વિસ્તારમાં પણ હળવો વરસાદ પડ્યો હતો. ભારે બફારા બાદ વરસાદથી ઠંડક પ્રસરી ગઈ હતી. 

(10:15 pm IST)