Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

અમદાવાદના કોટ વિસ્તારમાં મેઘરાજાની હાઉકલી :આકરા તાપથી શેકાતા લોકોને રાહત

અમદાવાદ :ભાદરવાના આકરા તડકામાં ગુજરાતભરના લોકો ગરમીમાં શેકાઇ રહ્યાં છે. ત્યારે અમદાવાદના પ્રેમ દરવાજા, દરિયાપુર સહિત કોટ વિસ્તારોમાં વરસાદની મહેર થઇ હતી. ત્યારે દિવસભરના બફારા બાદ વરસાદ પડતા સ્થાનિકોને ગરમીમાંથી રાહત મળી છે.

(10:14 pm IST)